GSSSB Head Clerk Syllabus 2021 – ગૌણ સેવા પસંદગી મંડળ હેડ કલાર્ક સિલેબસ 2021
Hello Friends If You are Searching GSSSB Head Clerk Syllabus PDF Then You are at the Right Place We Provide Links/PDF of Head Clerk Syllabus, This PDF Will Help Students For Preparing GSSSB Head Clerk (GSSSB/202021/190) Competitive Exam. This Exam Held on 12 December 2021.
| વિષય | ગુણ | સમયગાળો |
| સામાન્ય જ્ઞાન – ગૂજરાત નો ઈતિહાસ, ભૂગોળ, કળા અને સંસ્કૃતિ, બંધારણ, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો ભારત અને ગજરાત, કોમ્પ્યુટર, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ |
80 | 2 કલાક |
| ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય | 50 | |
| અંગ્રેજી ગ્રામર | 40 | |
| કવોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ | 30 | |
| કુલ | 200 |
- પરીક્ષા OMR પધ્ધતિ ની રહેશે.
- દરેક પ્રશ્નનો 1 (એક) ગુણ રહેશે.
- ખોટા જવાબ, છેકછાક વાળા કે એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરેલ જવાબ દીઠ મેળવેલ ગુણ માંથી 0.25 ગુણ કમી કરવામાં આવશે.
- “E” વિકલ્પ માં નેગેટિવ મર્કિગ લાગુ પડશે નહિ.
ભાગ-2 – કોમ્પ્યુટર કાર્યક્ષમતા કસોટી | 100 ગુણ | 1 કલાક 30 મિનિટ
| વિષય | ગુણ | સમયગાળો |
| ગુજરાતી ટાઇપિંગ | 30 | 1 કલાક 30 મિનિટ |
| અંગ્રેજી ટાઈપિંગ | 20 | |
| નોટ પ્રીપેરિંગ વલ્ડ ફાઇલ, પાવર પોઈન્ટ,એક્સેલ | 40 | |
| ઇમેઇલ કરવો એટેચમેન્ટ સાથે | 10 | |
| કુલ | 100 |
| GSSSB Head Clerk Syllabus Download PDF | |
| PDF Name | Gsssb Head Clerk Syllabus 2021 |
| PDF Size | 300 KB |
| Download PDF | Download |
| Head Clerk PDF Materials Download | Click Here |
from AmaruGujarat.com https://ift.tt/3CjLjhq
via IFTTT

No comments:
Post a Comment