Wednesday, 17 November 2021

GSSSB Head Clerk Syllabus/Exam Pattern PDF Download 2021

GSSSB Head Clerk Syllabus 2021 – ગૌણ સેવા પસંદગી મંડળ હેડ કલાર્ક સિલેબસ 2021

Hello Friends If You are Searching GSSSB Head Clerk Syllabus PDF Then You are at the Right Place We Provide Links/PDF of  Head Clerk Syllabus, This PDF Will Help Students For Preparing GSSSB Head Clerk (GSSSB/202021/190) Competitive Exam. This Exam Held on 12 December 2021.

ભાગ-1 – લેખિત પરીક્ષા | OMR | 200 ગુણ | 2 કલાક
વિષય ગુણ સમયગાળો
સામાન્ય જ્ઞાન – ગૂજરાત નો ઈતિહાસ, ભૂગોળ, કળા અને સંસ્કૃતિ, બંધારણ, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો ભારત અને ગજરાત, કોમ્પ્યુટર,
પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ
80 2 કલાક
ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય 50
અંગ્રેજી ગ્રામર 40
કવોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ 30
કુલ 200
  • પરીક્ષા OMR પધ્ધતિ ની રહેશે.
  • દરેક પ્રશ્નનો 1 (એક) ગુણ રહેશે.
  • ખોટા જવાબ, છેકછાક વાળા કે એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરેલ જવાબ દીઠ મેળવેલ ગુણ માંથી 0.25 ગુણ કમી કરવામાં આવશે.
  • “E” વિકલ્પ માં નેગેટિવ મર્કિગ લાગુ પડશે નહિ.

ભાગ-2 – કોમ્પ્યુટર કાર્યક્ષમતા કસોટી | 100 ગુણ | 1 કલાક 30 મિનિટ

 
વિષય ગુણ સમયગાળો
ગુજરાતી ટાઇપિંગ 30 1 કલાક 30 મિનિટ
અંગ્રેજી ટાઈપિંગ 20
નોટ પ્રીપેરિંગ વલ્ડ ફાઇલ, પાવર પોઈન્ટ,એક્સેલ 40
ઇમેઇલ  કરવો એટેચમેન્ટ સાથે 10
કુલ 100
GSSSB Head Clerk Syllabus Download PDF
PDF Name Gsssb Head Clerk Syllabus 2021
PDF Size 300 KB
Download PDF Download
Head Clerk PDF Materials Download Click Here


from AmaruGujarat.com https://ift.tt/3CjLjhq
via IFTTT

No comments:

Post a Comment