
Gpssb Talati Junior Clerk Result News : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ યોજાયેલ હતી. અને જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સચિવ (તલાટી કમ મંત્રી) (વર્ગ-3) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા ૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાયેલ હતી.
રાજ્યના 3000 પરીક્ષા કેન્દ્રો પર બપોરે 12-30 વાગ્યાથી 1-30 વાગ્યાની વચ્ચે 8 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઘણા લાંબા સમયથી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો ભાગ્યશાળી બન્યા હતા.
[sc name="ads" ][/sc]ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા હવે બન્ને પરીક્ષાઓના પરિણામ જાહેર કરવા માટે આખરી ઓપ અપાઈ રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
એક મીડિયા સોર્સ અનુસાર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) તલાટી અને જુનિયર ક્લાર્ક એમ બન્ને ભરતી ની ફાઈનલ આન્સર કી ટુંક સમયમાં જાહેર કરાશે.
Gpssb તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પરિણામ
તલાટી અને જુનિયર ક્લાર્ક ફાઈનલ આન્સર કી જાહેર કરાયા બાદ ગણતરીના દિવસોમાં જ બંને પરિણામ જાહેર કરી શકે છે. પંચાયત સેવા પસંદગી બોર્ડમાં દિવસ રાત જોયા વગર કામગીરી થઈ રહી છે.
[sc name="ads" ][/sc]from AmaruGujarat https://ift.tt/m9lc1po
via IFTTT
No comments:
Post a Comment