Wednesday, 17 August 2022

SEB PSE SSE Scholarship Exam Notification 2022 @sebexam.org | SEB ધોરણ ૬ અને ૯ માટે શિષ્યવૃત્તિ પરીક્ષા ફોર્મ

SEB-PSE-SSE-Scholarship-Exam-

State Examination Board, Gandhinagar, has released the SEB PSE SSE Scholarship Exam Notification 2022 for classes 6 and 9. The examination for PSE (Primary Secondary Education exam) will conduct by SEB Gandhinagar. Candidates who have wants to attempt the SEB PSE 2022 examination can check their eligibility and apply online on official website, sebexam.org. The board has also released the Exam Syllabus of the SEB PSE 2022 examination. Those who want to eligible for avail Government scholarship please read this article.

[sc name="ads" ][/sc]

SEB PSE SSE Exam 2022

The examination will held for two sections each of 100 marks. The minimum qualifying marks for each section were 35 marks and the final SEB PSE merit list has been drafted keeping the marks of both the sections in mind.

SEB-PSE-SSE-Scholarship-Exam
Organization Name State Examination Board, Gandhinagar
Exam Name SEB Primary Secondary Scholarship Exam 2022
SEB Secondary Scholarship Exam 2022
Class Class -6 & 9
Mode of Application Online
Online Application starting 22 August 2022
Last Date for Application Form Submission 06 September 2022
Official Website http://www.sebexam.org/

SEB Scholarship Exam Details

  • SEB PSE – Primary Scholarship Exam (For Standard 6)
  • SEB SSE – Secondary Scholarship Exam (For Standard 9)

SEB Scholarship Exam Qualification:

[sc name="ads" ][/sc]

પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા : જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓમાં (જીલ્લા પંચાયત /મહાનગરપાલિકા / નગરપાલિકા ની શાળા ) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.

ધોરણ 5 માં ઓછામાં ઓછા 50% ગુણ કે તેની સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.

માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા : જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૯ માં સરકારી પ્રાથમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓ, ગ્રાન્ટેડ માધ્યમિક અને નોન -ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.

ધોરણ 8 માં ઓછામાં ઓછા 50% ગુણ કે તેની સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.

SEB Scholarship Exam પરીક્ષા ફી:

ક્રમ પરીક્ષાનું નામ પરીક્ષા ફી પ્રમાણપત્ર ફી કુલ
1 પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા રૂ.૨૫/- રૂ.૧૫/- રૂ.૪૦/-
2 માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા રૂ.૩૫/- રૂ.૧૫/- રૂ.૫૦/-

SEB Scholarship Exam પરીક્ષા પદ્ધતિ:

કસોટીનો પ્રકાર પ્રશ્નો ગુણ સમય
ભાષા - સામાન્ય જ્ઞાન ૧૦૦ ૧૦૦ ૯૦ મિનીટ
ગણિત - વિજ્ઞાન ૧૦૦ ૧૦૦ ૯૦ મિનીટ

પ્રાથમિક / માધ્યમિક બંને શિષ્યવૃત્તિ પરીક્ષા પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી રહેશે.

How to fill SEB PSE SSE Scholarship Exam Registration Form?

[sc name="ads" ][/sc]
  • સૌ પ્રથમ www.sebexam.org પર જવું
  • "એપ્લાય ઓનલાઈન " ઉપર કલીક કરવું.
  • પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯) ની સામે "એપ્લાય" ઉપર કલીક કરવું.
  • એપ્લીકેશન ફોર્મ માં માગ્યા મુજબની માહિતી ભરવી (ફક્ત અંગ્રેજીમાં)
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • વિદ્યાર્થીની માહિતી ભરો.
  • શાળાની માહિતી ભરો.
  • ત્યારબાદ સબમિટ ઉપર કલીક કરી સ્ક્રીન ઉપર દેખાતા એપ્લીકેશન નબર સુરક્ષિત જગ્યાએ નોધી લો.

SEB PSE SSE Scholarship Exam : Important Dates

Notification Date 17 August 2022
Online Application starting 22 August 2022
Last Date for Application Form Submission 06 September 2022
SEB Scholarship Exam Date October 2022

SEB PSE SSE Scholarship Exam : Important Link

[sc name="ads" ][/sc]
Notification Click Here
Apply Online Click Here


from AmaruGujarat https://ift.tt/0783TYp
via IFTTT

No comments:

Post a Comment