P.S.I It was earlier reported that the physical test of the cadre will be taken in April 2021. Considering the current situation of Covid-2019, this physical test has been postponed for the time being. All of which should be noted. Now the new program will be announced on the website.
Ojas Notice :
પો.સ.ઇ. કેડરની શારીરીક કસોટી એપ્રિલ-૨૦૨૧ માં લેવામાં આવનાર છે તેમ અગાઉ જણાવવામાં આવેલ હતુ. કોવીડ-૨૦૧૯ની પ્રર્વતમાન પરિસ્થિતી ને ધ્યાને લઇ આ શારીરીક કસોટી હાલ પુરતી મોકુફ રાખવામાં આવેલ છે. જે અંગે તમામે નોંધ લેવી. હવે પછી નવો કાર્યક્રમ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.
Advt. No. PSIRB/202021/1
Notice: Click Here
Recruitment Official Website : Click Here
The post Gujarat Police PSI Physical Test (PET-PST) Postponed Notification 2021 appeared first on AmaruGujarat.com.
from AmaruGujarat.com https://ift.tt/3d1FHPH
via IFTTT
No comments:
Post a Comment